अहमदाबाद: सरदार पटेल अंतर्राष्ट्रीय हवाई अड्डे से लंदन के लिए उड़ान भरने के दो मिनट के भीतर ही यह विमान दुर्घटनाग्रस्त हो गया।


અમદાવાદ

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI 171 પ્લેન ક્રેશ

વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા

100ના મોતનીસંભાવનાસિવિલમાં અફરાતફરી

તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ભાજપના નેતાઓ અને પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા

અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત Idbi

કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી. આ તમામ વિગત સૂત્રો દ્વારા મળેલ છે